Hon. Minister for Home and cooperative Sri Amitbhai Shah visited Kumbh Mela 2025.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીયશ્રી અમિતભાઈ શાહે કુંભમેળા 2025 ની મુલાકાત લીધી. તેમની મુલાકાત વ્યસ્તતાથી ભરેલી હતી. શ્રી અમિતભાઈની વિનંતી પર પરમ પૂજ્ય સ્વામીજી તમામ કાર્યક્રમોમાં તેમની સાથે રહ્યા હતા, અક્ષય વટની પૂજા કરી અને ત્રિવેણી સંગમમાં તમામ આચાર્યો સાથે પવિત્ર સ્નાન કર્યું. ત્યારબાદ તેમણે પ.પૂ. શ્રીઅવધેશાનંદ ગિરીજીના ના શિબિર ખાતે ભિક્ષા લીધી હતી. […]

MAHA KUMBH -25 JANUARY 2025

મહા કુંભ મેળો પ્રયાગરાજ ૨૫ જાન્યુઆરી 2025 ઉત્તરપ્રદેશના પૂજ્ય શ્રી યોગી આદિત્યનાથજી મુખ્યમંત્રી નાથ અખાડાના વડા અને પ્રમુખ છે. પરમ પૂજ્ય યોગીજીએ પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજીને અખાડા સભા અને અખાડા ભંડારા માટે આમંત્રણ આપ્યું હતું. તેમના વ્યાખ્યાનમાં, પરમ પૂજ્ય શ્રી સ્વામીજીએ સદીઓથી અખાડા દ્વારા સનાતન ધર્મ અને સંસ્કૃતિની સેવાની પ્રશંસા કરી હતી. જ્યારે દેશ […]