Grand Celebrations Mark the 12th Anniversary of Pattabhisheka Mahotsava at Sri Adi Chunchanagiri Mahasansthan

પરમ પૂજ્ય શ્રી સ્વામીજીને શ્રી આદિ ચૂનચાનગિરી મહાસંસ્થા, માંડ્યાના 72મા પોન્ટીફ તરીકે જગદગુરુ પરમ પૂજ્ય સ્વામી શ્રી નિર્મલાનંદનાથજીના પટ્ટાભિષેક મહોત્સવ ની 12મી વર્ષગાંઠ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પર પૂજ્ય આચાર્ય મહામંડળેશ્વર સ્વામી શ્રી અવધેશાનંદજીને 8મો “વિજનાથમ” એવોર્ડ આપવામાં આવ્યો હતો. મઠ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ હોસ્પિટલો/મેડિકલ કોલાજમાં વિશેષ સેવા […]

During Kumbh Mela stay, Param Pujya Sri Swamiji had a meeting with esteemed senior RSS leaders

કુંભ મેળા રોકાણ દરમિયાન, પરમ પૂજ્ય શ્રી સ્વામીજીને આરએસએસના પ્રતિષ્ઠિત અને વરિષ્ઠ નેતાઓ મળ્ય એમાં પ્રમુખ એવા શ્રી ભૈયાજી જોશી (RSS નેતા), શ્રી કૃષ્ણ ગોપાલજી (સહકાર્યવાહ), શ્રી રામલાલજી (અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ, RSS), શ્રી રમેશ કુમાર (પ્રાંત પ્રચારક, કાશી)અને ઉપ મુખ્ય મંત્રી ઉત્તરપ્રદેશ શ્રી મોર્યજી. તેઓએ સાંસ્કૃતિક, ધાર્મિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. મંતવ્યોનું […]